KuberaNow - Latest 50 Articles - RSS Feed
Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે
      <description>Adani Enterprises અને અમેરિકાની Jabil ભારતમાં 50:50 સંયુક્ત સાહસ રચીને AI અને ડેટા સેન્ટર માટે જરૂરી ઉપકરણો બનાવવાની તૈયારીમાં છે. તેમાં સર્વર, રેક, સ્ટોરેજ, નેટવર્કિંગ સાધનો, વીજ વિતરણ વ્યવસ્થા અને પ્રવાહી આધારિત ઠંડક પ્રણાલીનો સમાવેશ થશે.</description>
      <category>Market</category>
બાઈક લેવાનો વિચાર કરી રહ્યા છો? તો આવી ગઈ છે TVSની ધમાકેદાર બાઈક; કિંમત માત્ર ₹67,100થી શરૂ
      <description>TVS Motorએ નવી ડિઝાઇનવાળી TVS Radeon લોન્ચ કરી છે. નવી બાઇકમાં Full LED Headlamp, LED Tail Lamp, નવા ગ્રાફિક્સ, Reverse LCD Cluster અને લાંબી સીટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. બાઇક ત્રણ વેરિયન્ટમાં મળશે અને તેની કિંમત ₹67,100થી શરૂ થાય છે.</description>
RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા
      <description>RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે તાજેતરના ફોરેક્સ નિયમો Capital Control માટે નથી. આ પગલાંનો હેતુ માત્ર રૂપિયા સંબંધિત સટ્ટાબાજી ઘટાડવાનો અને ફોરેક્સ બજારમાં વ્યવસ્થિત હલચલ જાળવવાનો છે. FPI સહિતની મૂડી આવક-જાવક પર કોઈ પ્રતિબંધ નથી.</description>
      <category>Market</category>
Jio IPO માટે વિદેશી રોકાણકારોમાં જોરદાર રસ, GMP ₹200ને પાર પહોંચી
      <description>Jio Platformsના સંભવિત IPO માટે વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. અહેવાલ મુજબ Fidelity, Allianz અને Capital Group સહિતના રોકાણકારોએ મળીને $20 બિલિયનથી વધુની માંગ દર્શાવી છે, જ્યારે કંપની આશરે ₹10.3 લાખ કરોડ સુધીના મૂલ્યાંકનનો લક્ષ્ય રાખી રહી છે.</description>
      <category>IPO</category>
રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક
      <description>કોટક બેંકના સ્થાપક ઉદય કોટકે કહ્યું છે કે રૂપિયાને બજારમાં પોતાનું સ્વાભાવિક સ્તર શોધવા દેવું જોઈએ. સાથે ભારતે લાંબા ગાળે સ્પર્ધાત્મકતા વધારવા, કાર્યક્ષમતા સુધારવા, આત્મનિર્ભરતા મજબૂત કરવા અને સંશોધન તથા ઇનોવેશનમાં વધુ રોકાણ કરવા પર ધ્યાન આપવું જોઈએ.</description>
નાના વેપારીઓને UPI પેમેન્ટ પર મોટી રાહત, SBIનો MDR ચાર્જ ઝીરો!
      <description>QR કોડથી દર મહિને ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવનારા નાના વેપારીઓ પાસેથી MDR વસૂલાશે નહીં. ગ્રાહકો માટે પણ તમામ UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ નહીં લાગે.</description>
અમદાવાદની કંપનીનો Q2 નફો 135% ઉછળ્યો, પરિણામ બાદ શેર બન્યો રોકેટ
      <description>અમદાવાદ સ્થિત Transformers and Rectifiers (India)નો Q2 FY27 નફો વાર્ષિક ધોરણે 135% વધીને ₹79.8 કરોડ થયો છે. આવક 60.7% વધી ₹739.4 કરોડ રહી, જ્યારે સપ્ટેમ્બર અંતે કંપનીની બાકી ઓર્ડર બુક ₹7,237 કરોડ પર પહોંચી છે.</description>
સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!
      <description>ક્રૂડ ઓઈલ અને અમેરિકન ડોલરમાં ઘટાડા વચ્ચે સોનું $4,186.91 પ્રતિ ઔંસ થયું. અમેરિકન મોંઘવારી અપેક્ષા કરતાં વધુ રહી તો સોનાની તેજી પર દબાણ આવી શકે છે. રોકાણકારોની નજર અમેરિકાના CPI અને ફેડના વ્યાજદરના નિર્ણય પર છે. આંકડા સોનાની આગામી દિશા નક્કી કરી શકે છે.</description>
BANK HOLIDAY: દશેરા પર 19 કે 20 ઓક્ટોબરે બેન્ક બંધ રહેશે? જાણો કયા દિવસે ક્યાં રહેશે રજા
      <description>ઓક્ટોબરમાં દશેરા અને દુર્ગા પૂજાને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક રજાઓ જુદા દિવસે રહેશે. મોટા ભાગના રાજ્યોમાં 20 ઓક્ટોબરે બેન્કો બંધ રહેશે, જ્યારે કેટલાક શહેરોમાં 19 ઓક્ટોબરે પણ રજા રહેશે.</description>
20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી
      <description>તહેવારી ખરીદી અને આગામી રવિ પાક નબળો રહેવાની ધારણાથી ધાણાના ભાવમાં ફરી તેજી આવી છે. 22 સપ્ટેમ્બરના ₹13,700થી વાયદાનો ભાવ 12 ઓક્ટોબરે ₹16,340 પ્રતિ ક્વિન્ટલ પાર ગયો, જેથી ટૂંકા ગાળામાં 15-20% સુધી વળતર મળ્યું છે.</description>
Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી
      <description>નાણામંત્રી નિર્મલા સીતારમણની LTCG (લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ) અને STT (સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ) અંગેની સકારાત્મક ટિપ્પણીઓએ પણ બજારના સેન્ટિમેન્ટ પર હકારાત્મક અસર કરતાં બજારમાં ઉછાળો આવ્યો હતો</description>
      <category>Market</category>
ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો
      <description>સિનેમાની ટિકિટ સાથે ખરીદાતી પોપકોર્નની બકેટ હોય કે ઘરે ફિલ્મ જોતી વખતે ખોલાતું તૈયાર પોપકોર્નનું પેકેટ મનોરંજનની સાથે બિઝનેસની તક પણ બની રહ્યો છે. ભારતમાં બદલાતી જીવનશૈલી, ઘરેલું મનોરંજન અને સરળતાથી ખાઈ શકાય એવા નાસ્તાની માંગ પોપકોર્ન બજારને વિસ્તારી રહી છે. IMARC Groupના રિપોર્ટ મુજબ, ભારતમાં પોપકોર્ન બજારનું કદ 2025માં $390.1 મિલિયન રહ્યું હતું.</description>
      <category>India</category>
આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ
      <description>ICICI Securitiesએ Gujarat Fluorochemicalsનું રેટિંગ ‘Add’માંથી ‘Buy’ કર્યું છે અને ટાર્ગેટ ભાવ ₹5,380 રાખ્યો છે. બ્રોકરેજને કંપનીની બેટરી કેમિકલ્સમાં મજબૂત સ્થિતિ અને LFP બેટરી સપ્લાય ચેઇનમાં મોટી તક દેખાય છે.</description>
      <category>Market</category>
ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું
      <description>ચીનની મેમરી-ચિપ કંપની CXMTની ઝડપી પ્રગતિથી દક્ષિણ કોરિયાની સેમીકન્ડક્ટર કંપનીઓ પર દબાણ વધ્યું અને KOSPIમાં 7%થી વધુનો કડાકો આવ્યો. કોસ્પિ ઈન્ડેક્સ પાંચ દિવસમાં 15% તૂટ્યો</description>
      <category>Market</category>
ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ
      <description>ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની કુલ સંખ્યા 1.96 ટકા વધીને 111 કરોડ એટલે કે 1.11 અબજ થઈ છે. આ આંકડો માર્ચના અંતે 109.27 કરોડ હતો.દેશમાં રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ઇન્ટરનેટનો વ્યાપ દર 100 વ્યક્તિએ 77.94 સબસ્ક્રાઇબર હતો, જો કે તેમા શહેરી ભારતમાં દર 100 વ્યક્તિએ 129.03 લોકો પાસે તો ગ્રામીણ ભારતમાં દર 100 વ્યક્તિએ 49 લોકો પાસે ઇન્ટરનેટ હતું.</description>
      <category>India</category>
એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!
      <description>ડોલર સામે 62 પૈસાની જોરદાર મજબૂતી સાથે રૂપિયો એક મહિનાની ઊંચી સપાટી નજીક રહ્યો, RBIના પગલાંથી ડોલરની ખરીદીમાં સાવચેતી વધી છે. RBIના હસ્તક્ષેપથી 96ની નીચે રૂપિયો ન જાય તે દિશામાં બજારની નજર છે.</description>
મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે
      <description>ઊંચી વીજ માંગ, હાયર પ્લાન્ટ લોડ ફેક્ટર અને થર્મલ પાવર પ્રોડ્યુસર્સને આપવામાં આવતા પ્રોત્સાહનના લીધે તેની વીજ માંગ અને ઉત્પાદન બંને વધ્યા છે.</description>
      <category>Market</category>
જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ
      <description>ફિલ્મમેકિંગની પાછળ એક જટિલ બિઝનેસ મોડેલ કાર્યરત છે, જ્યાં ફિલ્મ પ્રોડક્શન હાઉસિસ થિયેટરિકલ રિલીઝ, ઓટીટી/સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક અને બ્રાન્ડ ઇન્ટિગ્રેશન જેવા અનેક સ્ત્રોતોમાંથી આવક મેળવે છે, જ્યારે કલાકારોની ફી, શૂટિંગ, પોસ્ટ-પ્રોડક્શન અને માર્કેટિંગ પર ખર્ચ કરીને નફાકારકતા માટે સંઘર્ષ કરે છે.</description>
      <category>India</category>
દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ
      <description>તહેવારો દરમિયાન વેપારીઓને રાહત આપતાં NPCIએ પસંદગીના UPI મર્ચન્ટ પેમેન્ટ પર MDRનો અમલ દિવાળી સુધી મુલતવી રાખ્યો છે. અગાઉ આ વ્યવસ્થા 15 ઑક્ટોબરથી શરૂ થવાની હતી. નક્કી કરાયેલા માળખા અનુસાર ₹2,000થી વધુના પસંદગીના મર્ચન્ટ UPI વ્યવહારો પર 0.4% ફી લાગવાની હતી. જોકે, તમામ વેપારીઓ અને દરેક પ્રકારના પેમેન્ટ માટે એકસરખો દર નથી. કેટલીક સેવાઓ માટે અલગ ફીનું માળખું રાખવામાં આવ્યું હતું.</description>
      <category>India</category>
Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી
      <description>ડોલરની મજબૂતીથી વૈશ્વિક બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું અને સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી. MCX પર સોનું ₹1,49,450 અને ચાંદી ₹2,22,650 નજીક ટ્રેડ થઈ રહ્યા છે</description>
ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં  5%થી વધુનો ઘટાડો
      <description>પોલીકેબ નાદારી અને બેન્કરપ્સી કોડ ફ્રેમવર્ક હેઠળ હોવાના કારણે ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાંથી બાકાત કરવામાં આવશે</description>
      <category>Market</category>
તહેવારો પહેલાં ગુજરાતના Auto Marketમાં ધરખમ તેજી: EVનું વેચાણ 62.7% વધ્યું
      <description>ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન્સ—FADAના આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં ગુજરાતમાં તમામ કેટેગરી મળીને 1,94,991 વાહનો વેચાયાં હતાં. સપ્ટેમ્બર 2025માં આ સંખ્યા 1,73,741 હતી</description>
      <category>Gujarat</category>
આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો
      <description>નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 3.03 ટકા વધીને 29,208.20 પર પહોંચી ગયો છે, જે ટોચના સેક્ટોરલ ગેનર તરીકે ઉભરી રહ્યો છે, જેમાં TCS અને HCLTechએ તેજીની આગેવાની લીધી છે. - વિશ્વસ્તરે આઇટી શેરોમાં વેચવાલી તો ભારતમાં લેવાલી જોવા મળી</description>
      <category>Market</category>
કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹2,225 કરોડનો ઓર્ડર, કંપનીની જાહેરાત બાદ શેરમાં ઉછાળો
      <description>કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલે ₹2,225 કરોડના નવા ઓર્ડર અને લેટર ઑફ કમ્ફર્ટની જાહેરાત કરતાં શેરમાં તેજી જોવા મળી.</description>
ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય
      <description>ડ્રાફ્ટ નેશનલ સ્ટીલ પોલિસી–વિઝન 2047 મુજબ ભારત 2047 સુધી ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારી 604 મિલિયન ટન કરવાની તૈયારીમાં છે. સાથે પ્રતિ વ્યક્તિ સ્ટીલ વપરાશ 302 કિલો સુધી વધારવાનો અને કોકિંગ કોલની આયાત પરની ભારે નિર્ભરતા ઘટાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.</description>
કાર ખરીદનારાઓ જલસા કરો! નવી ડસ્ટર પર મળી રહી છે ₹2.74 લાખની બમ્પર છૂટ
      <description>ઓક્ટોબર 2026માં Renault Dusterના પસંદગીના વેરિઅન્ટ્સ પર ₹50,000 કેશ ઓફર અથવા 4.99% વ્યાજે લોનનો વિકલ્પ મળી રહ્યો છે.જૂની Dusterના એક્સચેન્જ, લોયલ્ટી લાભ અને ઓછા વ્યાજને ગણવામાં આવે તો કુલ સંભવિત લાભ ₹2.74 લાખ સુધી પહોંચી શકે છે.</description>
બંધન બેંકનો શેર 8% ઊછળ્યો, RBL બેંકનો શેર 6.6% તૂટ્યો
      <description>બંધન બેંકની પ્રમોટર કંપનીમાં સંભવિત રોકાણની ચર્ચાએ શેરને ટેકો આપ્યો, જ્યારે RBL બેંકમાં વધેલા ક્રેડિટ ખર્ચ અને વેલ્યુએશન અંગે બ્રોકરેજની ચિંતાથી વેચવાલી જોવા મળી.</description>
      <category>Market</category>
Stock market: બજારમાં ઊંચા મથાળે નફાકીય વેચવાલીઃ ડે હાઈથી 250 પોઇન્ટ નીચે ઉતર્યુ
      <description>સવારના સમયે BSE સેન્સેક્સ 429 પોઈન્ટ અથવા 0.6% વધીને 72,354 પર હતો અને નિફ્ટી 132 પોઈન્ટ અથવા 0.59% વધીને 22,495 પર હતો. તે ડે હાઈથી 250 પોઇન્ટ નીચે આવ્યો હતો</description>
      <category>Market</category>
શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ
      <description>વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી વચ્ચે SBI Researchએ ઇક્વિટી પરનો લાંબા ગાળાના મૂડીલાભ કર (LTCG) નાબૂદ કરવાની ભલામણ કરી છે. હોલ્ડિંગ પિરિયડ 2–3 વર્ષ કરવાથી વિદેશી મૂડી લાંબા સમય સુધી રોકાયેલી રહે અને અચાનક ઉપાડથી રૂપિયા પરનું દબાણ ઘટે એવો રિપોર્ટનો અભિગમ છે.</description>
HD Fire Protect IPOમાં તેજીનો માહોલ! 15% સબ્સ્ક્રિપ્શન સાથે GMPમાં 32% ઉછાળો
      <description>HD Fire Protectનો આઈપીઓ આજે એટલે કે 13 ઓક્ટોબરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. સવારે 10:10 વાગ્યા સુધીમાં ઇશ્યૂને 15%થી વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. કંપનીના આઈપીઓનો ભાવ પટ્ટો ₹258થી ₹271 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે ગ્રે માર્કેટમાં શેર 32%ના પ્રીમિયમ પર ટ્રેડ થતો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.</description>
      <category>IPO</category>
Opening Bell: Sensex 600 પોઈન્ટ વધ્યો, Niftyમાં નજીવો વધારો
      <description>અગાઉના સત્રમાં રિકવરી બાદ, 12 ઓક્ટોબરે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક ફરીથી વેચવાલીના દબાણ હેઠળ આવ્યા હતા; IT, FMCG અને ફાઇનાન્શિયલ શેરોમાં ઘટાડાને કારણે નિફ્ટી 22,300 ના સ્તર તરફ સરકી ગયો હતો.</description>
      <category>Market</category>
દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર  દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો
      <description>તુવેરના ભાવમાં ફરી તેજી જોવા મળી છે અને કિલોએ વધુ ₹30નો વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ તુવેર દાળના ભાવ લગભગ 50% સુધી ઊંચા થયા છે. બીજી તરફ, ગુજરાતમાં તુવેરનું વાવેતર સામાન્ય વિસ્તાર કરતાં વધ્યું છે, પરંતુ બજારમાં ભાવવધારાને લઈને ચિંતા યથાવત્ છે.</description>
NEWS IN BRIEF:  Tata Power Renewableથી Mahindra સુધીના બિઝનેસના મોટા અપડેટ
      <description>Tata Power Renewable Energyએ FY27ના બીજા ત્રિમાસિક ગાળામાં 419 MWના Utility-Scale પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યા છે, જેમાં 131.2 MWhr Storage Projectsનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, Mahindra & Mahindraએ કેનેડાની Clean Seed Technologies પાસેથી લાઇસન્સ મેળવી MaxSeederનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે.</description>
      <category>Market</category>
ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો
      <description>IMFએ ઓક્ટોબરના World Economic Outlookમાં ભારતના આર્થિક વૃદ્ધિ અંદાજમાં સુધારો કર્યો છે. ઊંચા તેલના ભાવ અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે સ્થાનિક માંગ તથા સર્વિસિસ ક્ષેત્રની મજબૂતી અર્થતંત્રને ટેકો આપી રહી છે. જોકે, મોંઘવારીમાં વધારો અને ચાલુ ખાતાની ખાધ વિસ્તરવાની સંભાવના પડકારરૂપ રહેશે.</description>
IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે
      <description>પ્રાઇમરી માર્કેટમાં આજે, 13 ઓક્ટોબર 2026થી ત્રણ કંપનીઓના IPO માટે સબ્સ્ક્રિપ્શન શરૂ થશે. મેઇનબોર્ડ પર HD Fire Protect અને SME પ્લેટફોર્મ પર Ravita Engineering Services તથા Vaibhav Vyapaarના ઇશ્યૂ ખુલશે.</description>
      <category>IPO</category>
Stocks In News | 13 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
      <description>13 ઑક્ટોબરે 6 શેરમાં કંપની-વિશેષ મહત્વના Corporate Triggers જોવા મળશે. Ola Electricમાં Rights Issueની Ex-Dateથી લઈને અન્ય કંપનીઓની Board Meeting અને Shareholders Meeting સંબંધિત developments પર બજારની નજર રહેશે.</description>
      <category>Market</category>
Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
      <description>13 ઑક્ટોબરે ભારતીય શેરબજાર મજબૂત શરૂઆત કરે તેવી શક્યતા છે, કારણ કે GIFT Nifty ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. 9 ઑક્ટોબરના સેશનમાં FII વેચવાલી ચાલુ રહી, જ્યારે DIIએ ₹3,000 કરોડથી વધુની ખરીદી કરીને બજારને સપોર્ટ આપ્યો.</description>
      <category>Market</category>
ચીન રેકોર્ડ માત્રામાં સોનું કેમ ખરીદી રહ્યું છે? તેની અસર ભાવ પર પડશે?
      <description>ચીન જાણે વિશ્વનું તમામ સોનું ખરીદી લેવાનું વિચારી રહ્યું હોય તે રીતે સોનાની ખરીદી કરી રહ્યું છે. ચીનની સેન્ટ્રલ બેન્ક સતત 23 મહિના સોનું ખરીદી રહી છે અને દેશમાં સોનાની આયાત પણ રેકોર્ડ સ્તરે પહોંચી છે. ડોલર પર નિર્ભરતા ઘટાડવાની નીતિ અને પ્રોપર્ટી-શેરબજારની નબળાઈથી સોનાની માંગ વધી રહી છે, જે વૈશ્વિક ભાવને ટેકો આપી શકે છે.</description>
      <category>Global</category>
હૃદય સ્ટેન્ટ બનાવતી ગુજરાતી કંપનીનો IPO આવી રહ્યો છે, 15 ઓક્ટોબરથી રોકાણની તક
      <description>Sahajanand Medical Technologiesનો IPO 15 ઓક્ટોબરે ખુલશે અને 19 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ ₹327થી ₹344નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે અને રોકાણકારોએ ઓછામાં ઓછા 43 શેર માટે અરજી કરવી પડશે.</description>
      <category>IPO</category>
Summit SIF લાવ્યું નવું Long-Short Fund, ₹10 લાખ લઘુતમ રોકાણ
      <description>Summit SIFએ Active Asset Allocator Long-Short Fund લોન્ચ કર્યું છે. NFO 12થી 26 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે અને તેમાં લઘુતમ ₹10 લાખનું રોકાણ જરૂરી છે. ફંડ ઇક્વિટી, ડેટ, ડેરિવેટિવ્સ, InvITs અને કોમોડિટી સહિત વિવિધ ક્ષેત્રોમાં આર્બિટ્રેજની તકો શોધશે.</description>
      <category>Market</category>
HCLTechનો Q2 નફો 21.2% વધીને ₹5,132 કરોડ, શેરધારકોને આપશે ₹12 ડિવિડન્ડ
      <description>HCLTechનો Q2 FY27 નફો વાર્ષિક ધોરણે 21.2% વધીને ₹5,132 કરોડ થયો, જ્યારે આવક 11.5% વધી ₹35,620 કરોડ પહોંચી. કંપનીએ પ્રતિ શેર ₹12 અંતરિમ ડિવિડન્ડ પણ જાહેર કર્યો છે.</description>
Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા
      <description>કેન્દ્ર સરકારે 16થી 31 ઓક્ટોબર માટે 16 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. આ સાથે ઓક્ટોબરનો કુલ ક્વોટા 30 લાખ ટન થયો છે, છતાં જથ્થાબંધ બજારમાં M-30 ખાંડના ભાવ હજુ ₹5,100થી ₹5,250 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે.</description>
જીવન વીમો એટલે શું? તમારે જાણવા જેવી તમામ માહિતી
      <description>Life Insurance પરિવારને નાણાકીય સુરક્ષા આપવાની સાથે અલગ પ્રકારની પોલિસી, વધારાના રાઇડર્સ, ટેક્સ લાભ, મેચ્યોરિટી લાભ, ગંભીર બીમારીનું કવર અને કેટલીક પોલિસીમાં લોનની સુવિધા પણ આપે છે.</description>
મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો
      <description>મોંઘવારીનો મોટો ઝટકો, ઘરનું બજેટ ફરી બગડ્યું, શહેર કરતાં ગામમાં મોંઘવારીનો માર વધુ, સપ્ટેમ્બરમાં ગ્રામીણ મોંઘવારી 6.08% અને ખાદ્ય ફુગાવો 8.06% નોંધાયો, સપ્ટેમ્બરમાં દેશમાં મોંઘવારીનું દબાણ વધ્યું, ખાવા-પીવાની વસ્તુઓથી લઈ કપડાં સુધી બધાના ભાવ વધ્યા છે.</description>
ભારતીય ઇક્વિટીમાં FIIનો હિસ્સો ઘટીને 17 વર્ષના નીચલા સ્તર 15.1 ટકાએ, પણ હોલ્ડિંગ્સ 3.6 ગણુ વધી $783 અબજ
      <description>સ્થાનિક રોકાણકારોની વધતી જતી ભાગીદારીએ ભારતના ઇક્વિટી માલિકીના માળખાને બદલી નાખ્યું છે. જો કે વિદેશી માલિકીનો હિસ્સો ઘટવાનો અર્થ એ નથી કે વિદેશી રોકાણકારોએ બજારમાંથી સંપૂર્ણપણે પીછેહઠ કરી છે.</description>
      <category>Market</category>
15 ઓક્ટોબરે ખુલશે Bonfiglioli Transmissions IPO, જાણો કેટલા કરોડ કરશે એકત્ર?
      <description>Bonfiglioli Transmissionsનો IPO 15 ઓક્ટોબરે ખુલશે અને 19 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ ₹558થી ₹586નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે, જ્યારે રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછા 25 શેર એટલે કે ₹14,650નું રોકાણ જરૂરી રહેશે.</description>
      <category>IPO</category>
બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ  સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર
      <description>IPO દ્વારા ભંડોળ એકત્રીકરણ જોઈએ તો સાત IPO દ્વારા 3.8 અબજ ડોલરનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું. જ્યારે બે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ્સ (QIPs) દ્વારા 49.8 કરોડ ડોલરની રકમ એકત્રિત કરવામાં આવી હતી.</description>
સોના-ચાંદીમાં ફરી તેજી, પણ ‘ફેડ’નો ડર યથાવત્
      <description>સોનામાં સપોર્ટ $4,100 અને રેઝિસ્ટન્સ $4,267, ડોલર-યીલ્ડના દબાણ વચ્ચે સોનું સપ્તાહે 1.31% અને ચાંદી 1.05% વધ્યાં, અમેરિકન CPI અને બોન્ડ યીલ્ડ નક્કી કરશે આગામી દિશા, ફેડના વ્યાજદર વધારાની આશંકા સામે ચીનની ખરીદી અને રેકોર્ડ ગોલ્ડ ETF હોલ્ડિંગે ભાવને ટેકો આપ્યો.</description>
Goodluck Indiaનો શેર રોકેટની જેમ ભાગ્યો, જાણો શું છે મોટી ખબર?
      <description>Goodluck Indiaનો શેર 12 ઓક્ટોબરે લગભગ 17% ઉછળ્યો. કંપનીએ અગાઉના Green Energy મર્જર પ્રસ્તાવમાં હવે Defence & Aerospace બિઝનેસને પણ સામેલ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જોકે મર્જરની અંતિમ શરતો, શેર વિનિમય ગુણોત્તર અને રેકોર્ડ ડેટ હજુ જાહેર થયાં નથી.</description>
Stock Market Down: નફાકીય વેચવાલીના પગલે BSE સેન્સેક્સ ડે હાઇથી 950 પોઇન્ટ ખાબક્યો
      <description>બીએસઈ સેન્સેક્સ 12 ઓક્ટોબરના રોજ 547.65 પોઈન્ટ અથવા 0.76% ઘટીને 71,924.68 પર અને નિફ્ટી 157.1 પોઈન્ટ અથવા 0.7% ઘટીને 22,363.35 પર બંધ થયા હતા.</description>
      <category>Market</category>