Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે
ટ્રેન નંબર 09441 અમદાવાદ–રાજગીર (બિહાર) સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે અમદાવાદથી રાત્રે 23:55 કલાકે ઉપડશે અને શુક્રવારે સવારે 06:55 કલાકે રાજગીર પહોંચશે. આ ટ્રેન 04 અને 11 નવેમ્બર, 2026ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09442 રાજગીર–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાજગીરથી સવારે 09:55 કલાકે ઉપડશે અને શનિવારે સાંજે 18:35 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 06 અને 13 નવેમ્બર, 2026ના રોજ દોડશે.

Superfast special train: પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા તેમજ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–રાજગીર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે
ટ્રેન નંબર 09441/09442 અમદાવાદ–રાજગીર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન [કુલ 4 ફેરા]
ટ્રેન નંબર 09441 અમદાવાદ–રાજગીર (બિહાર) સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે અમદાવાદથી રાત્રે 23:55 કલાકે ઉપડશે અને શુક્રવારે સવારે 06:55 કલાકે રાજગીર પહોંચશે. આ ટ્રેન 04 અને 11 નવેમ્બર, 2026ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09442 રાજગીર–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાજગીરથી સવારે 09:55 કલાકે ઉપડશે અને શનિવારે સાંજે 18:35 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 06 અને 13 નવેમ્બર, 2026ના રોજ દોડશે.

આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ, નાલંદા સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો: Bullet Train Project: અમદાવાદમાં બુલેટ ટ્રેન નીચેથી પસાર થશે રેલવેની ટ્રેનો
આ પણ જુઓ:
Also Read

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત







