KuberaNowLogo
Saturday, 07/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઓછી કિંમત, દમદાર ફીચર્સ! જાણો 5 બેસ્ટ બજેટ 5G સ્માર્ટફોન

₹15,000થી ઓછી કિંમતમાં નવો સ્માર્ટફોન ખરીદવા માંગતા ગ્રાહકો માટે બજારમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. HMD, Ai+, Lava, POCO અને Samsungના પસંદગીના ફોનમાં મોટી બેટરી અને અલગ-અલગ ફીચર્સ મળે છે.

kuberanow deskPublished On : 7 Nov 2026
Best 5G Phones
Best 5G Phones AI Generated Image

નવો સ્માર્ટફોન ખરીદવા માંગતા ગ્રાહકો માટે ₹15,000થી ઓછી કિંમતમાં પણ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આ સેગમેન્ટમાં HMD, Ai+, Lava, POCO અને Samsung જેવા બ્રાન્ડના ફોન સામેલ છે. કેટલાક મોડલમાં 6000mAh કે તેનાથી મોટી બેટરી આપવામાં આવી છે, જ્યારે કેટલાક ફોનમાં 50MP સુધીનો કેમેરા પણ મળે છે.


HMD Vibe2 5G

HMD Vibe2 5G


HMD Vibe2 5Gની કિંમત ₹11,999 છે. તેમાં 4GB RAM અને 128GB આંતરિક સ્ટોરેજ આપવામાં આવે છે. ફોનમાં 6000mAhની બેટરી છે. મેરાની વાત કરીએ તો પાછળ 50MPનો પ્રાઇમરી કેમેરા અને આગળ 8MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.


Ai+ Plus 2

Ai+ Plus 2


Ai+ Plus 2ની Flipkart પર કિંમત ₹10,999 છે. તેમાં 6GB RAM સાથે 128GB આંતરિક સ્ટોરેજ મળે છે. ટોગ્રાફી માટે ફોનમાં 50MPનો પ્રાઇમરી કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં પણ 6000mAhની બેટરી મળે છે.


Lava Bold N2 5G

Lava Bold N2 5G


Lava Bold N2 5Gની કિંમત ₹13,998 છે. તેમાં 4GB RAM અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. નની ખાસિયતોમાં 6000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ સામેલ છે. IP64 રેટિંગ ફોનને પાણી સામે પ્રતિકારક બનાવે છે.


POCO C85x 5G

POCO C85x 5G


POCO C85x 5Gની કિંમત ₹13,549 છે. ફોનમાં 6300mAhની મોટી બેટરી આપવામાં આવી છે. માં 6.8 ઇંચનું ડિસ્પ્લે, 32MP ડ્યુઅલ AI કેમેરા અને 8MP સેલ્ફી કેમેરા મળે છે. પરફોર્મન્સ માટે તેમાં Unisoc T8300 ઓક્ટા-કોર ચિપસેટ આપવામાં આવ્યો છે.


Samsung Galaxy M07

Samsung Galaxy M07


Samsung Galaxy M07 Amazon India પર ₹11,999માં લિસ્ટેડ છે. તેમાં 4GB RAM અને 64GB આંતરિક સ્ટોરેજ મળે છે. નમાં MediaTek Helio G99 ચિપસેટ અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. સાથે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે.


કયો ફોન પસંદ કરવો?

₹15,000થી ઓછી કિંમતમાં આ પાંચ વિકલ્પોમાં અલગ-અલગ ફીચર્સ જોવા મળે છે. મોટી બેટરીને પ્રાથમિકતા આપતા ગ્રાહકો માટે HMD Vibe2 5G, Ai+ Plus 2, Lava Bold N2 5G અને POCO C85x 5G જેવા વિકલ્પો છે, જ્યારે Samsung Galaxy M07માં 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે Samsungનું ડિવાઇસ મળે છે.


આ પણ વાંચો: ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

diwali

દિવાળીની ખરીદીમાં જોરદાર ઉછાળો! ₹7 લાખ કરોડને પાર જઈ શકે છે વેપાર

Dhanteras trade.png

Dhanteras Gold Silver Sales : ધનતેરસે તૂટ્યા ખરીદીના રેકોર્ડ? સોના-ચાંદીનું વેચાણ રૂ. 66,000 કરોડ, કુલ કારોબાર ₹1.25 લાખ કરોડને પાર થવાનો અંદાજ

Raha Kapoor Bunglow

Raha Kapoor Property: રાહાને વારસામાં ₹250 કરોડનો બંગલો, બોલિવૂડની સૌથી ધનિક 'સ્ટાર કિડ'માંની એક

Box Office Collection

Ramayana vs Jailer 2 Box Office: ‘રામાયણ’ બે દિવસમાં ₹221 કરોડને પાર, ‘જેલર 2’ની ગતિ ધીમી

jio diwali offer get 5 months free home internet recharge

Jioની દિવાળી ભેટ: 5 મહિના મળશે ફ્રી ઇન્ટરનેટ, માત્ર એક મિસ્ડ કૉલથી મેળવો આ બમ્પર ઑફરનો લાભ

reliance jio launches 3 year 10000 recharge plan offers

Jio યુઝર્સ માટે બમ્પર ઓફર, 3 વર્ષ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ! જાણો ₹10,000 વાળા પ્લાનમાં શું મળશે ખાસ

Dhanteras

કાર ડીલર્સને ‘ધન’તેરસ: વેચાણ 20% સુધી વધ્યું, મોબાઇલ-ટીવીની માંગ નબળી

ramayana movie box office collection day 2 ranbir Kapoor

રણબીરની 'રામાયણ'નો બોક્સ ઓફિસ પર ધમાકો: માત્ર 2 દિવસમાં 155 કરોડ પાર કરીને રચ્યો ઇતિહાસ