KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રોકાણકારોની નજર આજના આ ડિવિડન્ડ શેરો પર

શેરબજારમાં આજે 9 સપ્ટેમ્બરે 14 કંપનીઓના શેર ડિવિડન્ડ માટે Ex-Date પર ટ્રેડ થશે. Force Motors પ્રતિ શેર ₹50 સાથે સૌથી વધુ ડિવિડન્ડ આપશે, જ્યારે GNFCએ ₹21 અને Travel Food Servicesએ ₹10.25 પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે.

KuberaNow
desk@kuberanowPublished On : 9 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Dividend
DividendAI Generated Image

શેરબજારમાં આજે 9 સપ્ટેમ્બરે 14 કંપનીઓના શેર ડિવિડન્ડ માટે Ex-Date પર ટ્રેડ થશે. Force Motors પ્રતિ શેર ₹50 સાથે સૌથી વધુ ડિવિડન્ડ આપશે, જ્યારે GNFCએ ₹21 અને Travel Food Servicesએ ₹10.25 પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે.


FORCE MOTORS
DIVIDEND: ₹50 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


GUJARAT NARMADA VALLEY FERTILIZERS & CHEMICALS (GNFC)
DIVIDEND: ₹21 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


TRAVEL FOOD SERVICES
DIVIDEND: ₹10.25 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


ASSOCIATED ALCOHOLS & BREWERIES
DIVIDEND: ₹2 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


CENTURY PLYBOARDS (INDIA)
DIVIDEND: ₹1 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


PRINCE PIPES AND FITTINGS
DIVIDEND: ₹1 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


SHREE DIGVIJAY CEMENT COMPANY
DIVIDEND: ₹1 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


WORTH PERIPHERALS
DIVIDEND: ₹1 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


JBM AUTO
DIVIDEND: ₹0.85 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


SHARE INDIA SECURITIES
DIVIDEND: ₹0.50 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


GRAUER & WEIL (INDIA)
DIVIDEND: ₹0.50 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


KRONOX LAB SCIENCES
DIVIDEND: ₹0.50 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


WEP SOLUTIONS
DIVIDEND: ₹0.50 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


AASTHA SPINTEX
DIVIDEND: ₹0.10 પ્રતિ શેર
EX-DATE: 09 SEP 2026


આ પણ વાંચો: IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM