KuberaNowLogo
Saturday, 31/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Opening Bell: સપ્તાહાંતે બજાર નજીવા વધારા સાથે ખુલ્યુ

ભારતીય શેરબજારનાં મુખ્ય સૂચકાંકો સપ્તાહનાં અંત સેન્સેક્સ 48.65 પોઈન્ટ વધી 74,199.69 પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 27.75 પોઈન્ટ વધી 22,964.50 પર ખુલ્યો છે. GIFT Nifty શરૂઆતનાં કારોબારમાં 23,023.50 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જેના કારણે ભારતીય બજારમાં સપાટથી નબળી શરૂઆતના સંકેત મળી રહ્યા છે. બીજી તરફ, શુક્રવારના પ્રારંભિક ટ્રેડમાં એશિયન બજારો નબળા રહ્યા હતા. Taiwan અને Nikkei ઇન્ડેક્સમાં અનુક્રમે આશરે 3% અને 2%નો ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો Kospi ઇન્ડેક્સ પણ લગભગ 5% ઘટ્યો હતો.

kuberanow deskPublished On : 30 Oct 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

Opening Bell: ભારતીય શેરબજારનાં મુખ્ય સૂચકાંકો સપ્તાહનાં અંતે સેન્સેક્સ 48.65 પોઈન્ટ વધી 74,199.69 પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી50 27.75 પોઈન્ટ વધી 22,964.50 પર ખુલ્યો છે. GIFT Nifty શરૂઆતનાં કારોબારમાં 23,023.50 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જેના કારણે ભારતીય બજારમાં સપાટથી નબળી શરૂઆતના સંકેત મળી રહ્યા છે. બીજી તરફ, શુક્રવારના પ્રારંભિક ટ્રેડમાં એશિયન બજારો નબળા રહ્યા હતા. Taiwan અને Nikkei ઇન્ડેક્સમાં અનુક્રમે આશરે 3% અને 2%નો ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો Kospi ઇન્ડેક્સ પણ લગભગ 5% ઘટ્યો હતો. AI ટ્રેડ માટે મહત્વના ગણાતા આ બજારમાં Samsung અને SK Hynixના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. તેના કારણે MSCI Asia Pacific Indexમાં પણ 1.8%નો ઘટાડો થયો હતો.


29 ઓક્ટોબરે ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. Nifty 22,900ની ઉપર બંધ રહ્યો હતો અને ઓટો સિવાય મોટાભાગના સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. Sensex 905.01 પોઇન્ટ એટલે કે 1.24% વધીને 74,151.04 પર બંધ થયો હતો. જ્યારે Nifty 237.90 પોઇન્ટ એટલે કે 1.05% વધીને 22,936.75 પર રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ આશરે 1%નો વધારો નોંધાયો હતો. IT અને બેન્કિંગ શેરોમાં ખરીદીથી બજારને સપોર્ટ મળ્યો હતો.


NIFTY 50: 22,939.80 (+0.01%)

Top Gainers:

1) Trent: +5.15%

2) Infosys: +1.76%

3) HCL Tech: +1.42%


Top Losers:

1) Adani Ports SEZ: -2.88%

2) Coal India Ltd: -1.65%

3) UltraTech Cement: -1.11%

4) Adani Ent: -1.00%

5) Tata Steel: -0.89%


Active by volume:

1) Coal India Ltd: -2.69%

2) Eternal: +0.34%

3) Kotak Bank: -0.06%


Active by value:

1) Trent: +6.16%

2) Coal India Ltd: -2.69%

3) Adani Ports SEZ: -1.35%


52 Week High:

1) Kotak Bank: -0.30%


NIFTY BANK: 54,709.00 (-0.37%)

Top Gainers:

1) HDFC Bank: +0.10%

2) Bank of Baroda: +0.03%


Top Losers:

1) IDFC First Bank: -1.83%

2) AU Small Finance Bank: -1.76%

3) IndusInd Bank: -0.94%

4) YES Bank: -0.85%

5) PNB: -0.72%


Active by volume:

1) YES Bank: -0.85%

2) IDFC First Bank: -1.86%

3) Canara Bank: -0.61%


Active by value:

1) ICICI Bank: +0.06%

2) HDFC Bank: +0.08%

3) Kotak Bank: -0.18%


52 Week High:

1) Kotak Bank: -0.18%


52 Week Low:

1) YES Bank: -0.78%


SENSEX: 74,221.11 (+0.09%)

Top Gainers:

1) Trent: +5.59%

2) Sun Pharma: +1.92%

3) Infosys: +1.75%


Top Losers:

1) BEL: -1.33%

2) Tata Steel: -0.87%

3) UltraTech Cement: -0.66%

4) Titan Company: -0.66%

5) Asian Paints: -0.57%


Active by volume:

1) Eternal: +0.64%

2) Tata Steel: -0.93%

3) Kotak Bank: -0.02%


Active by value:

1) Trent: +5.36%

2) Adani Ports SEZ: -0.81%

3) Bharti Airtel: +0.07%


52 Week High:

1) Kotak Bank: -0.12%



આ પણ વાંચો: Binanceમાં સાયબર હુમલો! $3 બિલિયનની સંપત્તિ ફ્રીઝ, કંપની ભરપાઈ કરશે નુકસાન


આ પણ જુઓ:


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn