KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

યુકે સાથે મિસાઈલ અને ટેકનોલોજી માટે ભારતના સંરક્ષણ સંબંધો વેગવંતા બન્યા

ભારત અને બ્રિટન બે મહત્વપૂર્ણરક્ષણ કરારોને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. એક કરારભારતીય સેના માટે Thales Lightweight Multirole Missiles અને બીજો Indian Navyના ચાર Landing Platform Docks માટે electric propulsion technology સાથે જોડાયેલો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 27 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Rocket
ભારત-યુકે સંરક્ષણ સહકારમાં મોટું પગલું, મિસાઇલથી ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સુધી તૈયારીAI GENERATED IMAGE

ભારત અને UK સંરક્ષણ ક્ષેત્રમાં બે મોટા આંતર-સરકારી કરારોને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. અહેવાલ મુજબ એક કરાર ભારતીય સેના માટે Thalesના Lightweight Multirole Missile (LMM)ની ખરીદી સાથે જોડાયેલો છે, જ્યારે બીજો ભારતીય નૌકાદળના આગામી ચાર Landing Platform Docks (LPD) માટે Integrated Full Electric Propulsion (IFEP) technology અંગે છે.


Army માટે LMM Missile Deal

અહેવાલ મુજબ ભારત અને UK વચ્ચે LMM, જેને Martlet system તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ખરીદી અંગેનો કરાર અંતિમ તબક્કામાં છે.આ missilesનો ઉપયોગ Very Short Range Air Defence (VSHORAD) અને counter-drone operations માટે થઈ શકે છે. કરારમાં ભારતમાં maintenance support અને સ્થાનિક ઉત્પાદન તરફ આગળ વધવાની જોગવાઈઓ પણ સામેલ થવાની શક્યતા છે. અહેવાલ મુજબ કરાર પૂર્ણ થાય તો તે LMM માટેના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાંથી એક બની શકે છે.


Navyના 4 LPD માટે Electric Propulsion

બીજો પ્રસ્તાવ Indian Navyના ચાર Landing Platform Docks માટે Integrated Full Electric Propulsion system સાથે જોડાયેલો છે. આ LPDs ભારતીય shipyardમાં બનાવવાની યોજના છે અને તેમાં full electric propulsion technologyનો ઉપયોગ કરવામાં આવશે.


Electric Propulsionથી શું ફાયદો?


Electric propulsion systemથી મોટા naval vesselsમાં fuel efficiency સુધરી શકે છે અને acoustic signature ઘટાડી શકાય છે.તે ઉપરાંત વધુ power generation capacity અને survivabilityમાં સુધારો થવાની અપેક્ષા છે. હાલ Indian Navyના મોટા ભાગના vessels gas turbine અને diesel enginesનો ઉપયોગ કરે છે.


2024માં શરૂ થયો હતો સહકાર

ભારત અને UKએ 28 નવેમ્બર 2024ના રોજ electric propulsion systemsને co-design અને co-produce કરવા Statement of Intent પર હસ્તાક્ષર કર્યા હતા.હવે પ્રસ્તાવિત LPD agreement આ સહકારને આગળ લઈ જઈ શકે છે.


India-UK Defence Partnershipને નવી દિશા

બંને પ્રોજેક્ટ માત્ર procurement સુધી મર્યાદિત નહીં રહેવાના સંકેત છે. Joint development, technology transfer અને local manufacturing પર ભાર ભારતની defence indigenisation strategy સાથે જોડાયેલો છે.જોકે બંને deals અંગે અંતિમ સત્તાવાર કરાર હજુ જાહેર થયો નથી, અહેવાલ મુજબ ચર્ચા અંતિમ તબક્કામાં છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: યુક્રેનના હુમલાથી રશિયાને ફટકો, ભારતથી પેટ્રોલની આયાત 10 લાખ બેરલને પાર

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM