KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Stock Market Updates | 19 November: BSE Sensex 83,0000 ઉપર તો નિફ્ટી 25,514 પર બંધ

ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ 19 નવેમ્બરે મજબૂત તેજી સાથે બંધ રહ્યા હતા. BSE Sensexએ 83,000ની સપાટી વટાવી હતી તો Nifty 25,500ની સપાટી વટાવીને બંધ રહ્યો હતો. કારોબારના અંતે Sensex 989.94 પોઈન્ટ અથવા 1.21 ટકા વધીને 83,021.75 પર બંધ રહ્યો હતો, જ્યારે Nifty 286.35 પોઈન્ટ અથવા 1.14 ટકા વધીને 25,514.30 પર બંધ રહ્યો હતો. બજારમાં કુલ 2,183 શેરોમાં વધારો નોંધાયો હતો, 1,861 શેરોમાં ઘટાડો થયો હતો અને 175 શેરોના ભાવ યથાવત્ રહ્યા હતા.

Kuberanow DeskPublished On : 19 Nov 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

Timeline

79 Updates

બીએસઈ સેન્સેક્સ ડે લોથી 1,300 પોઇન્ટ ઉચકાયો, નિફ્ટીએ 25,500 ક્રોસ કરી

Bank Niftyએ ઐતિહાસિક 63,000ની સપાટી વટાવી, નવેમ્બરમાં 14.4%ની તેજી

NIFTY MIDCAP 150માં કારોબારના અંતે સૌથી વધુ વધનારા શેરો

રૂપિયો 15 પૈસા મજબૂત

એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસના શેરના ભાવમાં 6 મહિનામાં સૌથી મોટો ઉછાળો

Nifty Auto- Consumer Durables તેજીમાં મોખરે

Adani Energy Solutionsને બિહારમાં વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો

Defence સેક્ટરના શેરો ઉચકાયા

NIFTY Autoમાં તેજી

મુખ્ય ઇન્ડેક્સમાં તેજી

Nifty ITમાં સતત ત્રીજા દિવસે ઘટાડો

Indian Renewableમાં 6.83%નો ઉછાળો

Gujarat Fluorochemicals 52 સપ્તાહની ટોચે

ભારતીય લિકર કંપનીના શેરો તૂટ્યા

રૂપિયામાં મજબૂતી

Jubilant Ingreviaના CFO પદેથી Varun Guptaનું રાજીનામું

NALCOએ રેડ મડમાંથી સ્કેન્ડિયમ મેળવવા RUSAL સાથે સમજૂતી કરાર કર્યા

Nifty Next 50ના ટોચના ગેઇનર્સ

Nifty 50-Nifty Next 50ના ટોચના લૂઝર્સ

Nifty Smallcap ઇન્ડેક્સમાં 0.3%નો વધારો

Sky Gold and Diamondsને Rs 1,800 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરશે

NIFTY Autoમાં લગભગ 4%નો જોરદાર ઉછાળો

ગોલ્ડ લોન કંપનીઓના શેરોમાં કડાકો

Jio Financial Services નું રોકાણ

Voltasના શેરમાં 8%નો ઉછાળો

BSE Power ઇન્ડેક્સે બતાવ્યો પાવર

NLC India Renewablesનો IPO આવશે

ArMee Infotechએ 135 MWના સોલાર પાવર પ્રોજેક્ટ માટે MSEDCL સાથે કરાર કર્યો

Nifty Midcap ઇન્ડેક્સમાં 0.5%નો વધારો

NIFTY MIDCAP 150ના ટોપ ગેઇનર્સ-લૂઝર્સ

BEL, IndiGo અને Bajaj Finserv સહિતના શેરોમાં તેજી

Maruti Suzukiમાં 6%નો ઉછાળો

Maruti Suzukiમાં 6%નો ઉછાળો

ITમાં 1.5%નો ઘટાડો, Pharmaમાં પણ નબળાઈ

Autoમાં 3.7%ની જોરદાર તેજી

BSE Sensex તળિયેથી 700 પોઇન્ટ ઉચકાયો, નિફ્ટીની 25,350 તરફ કૂચ

આજે બાવન સપ્તાહની ટોચ બનાવનારા શેર

Bharat Forgeનું પેટાકંપનીમાં વધુ Rs 290.5 croreનું રોકાણ

United Breweriesનું Arunachalમાં લોન્ચિંગ

BLS Polymersનો ચોખ્ખો નફો 130% વધ્યો

IIFL Capitalમાં 4.3 crore શેરનું બ્લોક ડીલ

Titan ના શેરમાં 2%થી વધુનો ઘટાડો

Infosysના શેરમાં સવારના કારોબારમાં 2%થી વધુનો ઘટાડો

Bank of Maharashtraનો 52 સપ્તાહના ઊંચા સ્તરે

LT Foods અમેરિકન કંપનીમાં હિસ્સો ખરીદશે

Tata Motors Passenger Vehicles 52 સપ્તાહના નીચા સ્તરે

PI Industries 52 સપ્તાહની નીચી સપાટીએ

KEI Industries 52 સપ્તાહની નીચી સપાટીએ

Azad Engineeringના પ્રમોટરે 5.4% હિસ્સો વેચ્યો

Cyient Semiconductorsમાં વ્યૂહાત્મક રોકાણ

મારુતિના શેરમાં 5 ટકાનો ઉછાળો, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2.6 ટકા ઉચકાયો

Nifty Auto અને Nifty PSU Bankમાં સૌથી વધુ તેજી, જ્યારે Nifty ITમાં ઘટાડો

Nifty IT ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો, સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં નબળાઈ

BSE Auto ઇન્ડેક્સમાં 2%નો ઉછાળો

Union Bank of India 52 સપ્તાહની નવી ઊંચી સપાટીએ

UNO Mindaનો શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ

Tonbo Imaging Indiaને સંરક્ષણ મંત્રાલય તરફથી Rs 35.62 કરોડનો ઓર્ડર મળ્યો

Paytm અને Pine Labsના શેરમાં 6 અને 4 ટકાનો કડાકો

સવારના કારોબારમાં NIFTY BANKમાં તેજી

આજના કારોબારમાં Nifty Midcap 150ના સૌથી વધુ સક્રિય શેરો

નિફ્ટી નજીવા વધારા સાથે પોઝિટિવ

સેન્સેક્સ 66 પોઈન્ટ વધી 'ગ્રીન ઝોન'માં

બજારમાં મિશ્ર વલણ

NSE પર 19 શેરો તેજીમાં

BSE મોટાભાગનાં શેરો 'રેડ ઝોન'માં

નિફ્ટી50માં 100 પોઈન્ટનો ઘટાડો

સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો

નિફ્ટી ઓટો અને નિફ્ટી PSU બેંકમાં તેજી

મિશ્ર કારોબાર સાથે શેરમાર્કેટની શરૂઆત

રૂપિયાની સપાટ શરૂઆત

ટ્રેડિંગના કલાકો લંબાવવા પર SEBIનું નિવેદન

સોનું એક વર્ષના નીચલા સ્તરથી સુધર્યું

ભારતનું રેટિંગ વધારીને 'ઓવરવેઇટ': ગોલ્ડમેન સૅક્સ

એશિયન શેરબજારો મિશ્ર વલણમાં

ભારતના IPO બજારમાં ડિસેમ્બર મહિનો ધૂમ મચાવશે

સોનાના ભાવ 2013 પછીના સૌથી ખરાબ વર્ષ તરફ...

₹ 94ની નજીક સ્થિર થઈ શકે: ગોલ્ડમેન સૅક્સ

આ Top Share ફોકસમાં રહી શકે

શું કહે છે વૈશ્વિક બજાર?

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn