KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સપ્ટેમ્બર 2026માં દેશભરમાં બેંકોનું કામકાજ કેટલા દિવસ બંધ રહેશે

ગ્રાહકોએ છેલ્લી ઘડીએ પડતી મુશ્કેલીઓ નિવારવા અગાઉથી રજાનું કેલેન્ડર ચેક કરી લેવું. ચેક જમા કરાવવો, રોકડ ઉપાડ/જમા કરાવવી, KYC અપડેટ, ડ્રાફ્ટ, લોન સંબંધિત દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરી લેવા યોગ્ય રહેશે. રજાઓના દિવસે બેંક શાખાઓ બંધ રહેશે.

KuberaNow
desk@kuberanowPublished On : 31 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Bank Holidays
Bank HolidaysAI Generated Image

સપ્ટેમ્બર 2026માં ગુજરાતમાં બેંકો 8 દિવસ અને દેશભરમાં 14 દિવસ બંધ રહેશે દર રવિવાર, મહિનાનો બીજો અને ચોથો શનિવાર દેશભરમાં બેંકો માટે સામાન્ય રજા તરીકે મનાવવામાં આવે છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર અનુસાર, સપ્ટેમ્બરમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી તહેવારોને કારણે બેંક રજાઓ રહેશે. રજાઓના દિવસે બેંક શાખાઓ બંધ રહેશે.

Bank Holidays


ગ્રાહકોએ છેલ્લી ઘડીએ પડતી મુશ્કેલીઓ નિવારવા અગાઉથી રજાનું કેલેન્ડર ચેક કરી લેવું. ચેક જમા કરાવવો, રોકડ ઉપાડ/જમા કરાવવી, KYC અપડેટ, ડ્રાફ્ટ, લોન સંબંધિત દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરી લેવા યોગ્ય રહેશે.

Bank Holidays


પરંતુ ગ્રાહકો સામાન્ય રીતે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને UPI જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. બેંક રજાઓના દિવસે પણ ATM સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે.


આ પણ વાંચો: પહેલી સપ્ટેમ્બરથી થશે આટલા ફેરફાર, તમને શું થશે અસર?

અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

Facebook
Loading Facebook content…

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM