Market
Muhurat Stock Picks 2026 : મુહૂર્ત ટ્રેડિંગ 2026: SAMCOના 12 શેર, 109% સુધીના રિટર્નનો અંદાજ!
Muhurat Stock Picks 2026 : મુહૂર્ત ટ્રેડિંગ 2026: SAMCOના 12 શેર, 109% સુધીના રિટર્નનો અંદાજ! SAMCOએ પોતાના Muhurat Picks 2026 રિપોર્ટમાં 12 રોકાણ વિકલ્પો પસંદ કર્યા છે. જેમાં 10 ભારતીય શેર અને 2 અમેરિકન ETF સામેલ છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં એક શેરમાં 109% સુધીના સંભવિત અપસાઇડનો અંદાજ આપવામાં આવ્યો છે.























